175 યુનિટની સ્કીમ છે. 4 BHK ડુપ્લેક્ષની સ્કીમ છે. 14 માળના 13 ટાવર છે. એક ફ્લોર પર બે યુનિટ છે. 39 X 11 SqFtના અંતરે બે ફ્લેટ છે. વિડીયો ડોર કોલની સુવિધા મળી રહી છે. CCTVની સુવિધા પણ મળી રહી છે. 2225 RERA કાર્પટેમાં ડુપ્લેક્ષ છે. બે માળમાં તમારૂ ઘર રહેશે. 5.6 X 5.6 SqFtનો વેસ્ટિબ્યુલનો એરિયા મળશે. બે લિફ્ટની સુવિધા પણ મળી રહી છે. શૂ રેક માટેની જગ્યા મળે છે. 29 X 16 SqFtનો લિવિંગ ડાઇનિંગ છે.