આંબલી રોડ કે ઇસ્કોન રોડ નજીકના અંતરે છે. બોપલએ અમદાવાદ મય્યુનિસિપલ કોર્પપોરેશનની હદમાં આવેલો વિસ્તાર છે. આ વિસ્તારનો વિકાસ પાછલા 10 વર્ષમાં થયો હોવાથી રોડ,રસ્તા,ઇન્ફ્રા, સોશિયલ ઇન્ફ્રા બધુ જ તૈયાર છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો 200 ફિટનો રિંગરોડ 2 મિનિટના અંતરે છે જ્યારે SG હાઇવેની કનેક્ટિવિટીનો લાભ પણ મળે છે. આ ઉપરાંત આંબલીરોડ, ઇસ્કોન રોડ પર અહીથી નજીક છે અને આ વિસ્તારને BRTSની કનેક્ટિવિટીનો પણ લાભ મળે છે