Get App

RIL Q2 Preview: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના રિટેલ કારોબારમાં જોરદાર વધારાથી વેચાણમાં ગ્રોથ વધી શકે

નેટ પ્રોફિટમાં વર્ષના આધાર પર 12 ટકા વધારાની આશા જોવા મળી રહી છે, રિટેલ અને ટેલિકોમમાં પણ તેજી જોવા મળશે

MoneyControl Newsઅપડેટેડ Oct 22, 2022 પર 4:28 PM
RIL Q2 Preview: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના રિટેલ કારોબારમાં જોરદાર વધારાથી વેચાણમાં ગ્રોથ વધી શકેRIL Q2 Preview: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના રિટેલ કારોબારમાં જોરદાર વધારાથી વેચાણમાં ગ્રોથ વધી શકે

ઑઇલ રિફાઇનિંગથી લઇને રિટેલ સુધી તમામ સેક્ટરોમાં કારોબાર કરવા વાળી દેશની દિગ્ગજ કંપની આરઆઈએલના પરિણામ આજે એટલે કે 21 સપ્ટેમ્બરે આવાના છે. મનીકંટ્રોલની તરફથી બ્રેકરોની વચ્ચે કારવ્યા પોલથી નીકળી આવ્યા છે. 30 સપ્ટેમ્બર 2022એ સમાપ્ત થયા સપ્તાહમાં કંપની કંસોલીડેટેડ નેટ પ્રોફિટમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળી શકે છે.

મનીકંટ્રોલની તરફથી 6 બ્રેકરોની વચ્ચે કરાવ્યા પોલથી નિરળી આવ્યા છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના નફામાં વર્ષના આધાર પર 12 ટકાનો વધારો થઈ શકે છે અને તે 15263 કરોડ રૂપિયા પર રહી શક છે. જ્યારે આ સમય ગાળામાં કેપનીના કંસોલિડેટેડ રેવેન્યૂ વર્ષના આધાર પર 34 ટકાના વધારા સાથે 2.25 લાખ કરોડ રૂપિયા રહી શકે છે.

બજાર જાણકારોનું કહેવું છે કે કંપનીની એનર્જી કારોબારમાં સારી ગ્રોથના કારણ થી કંપનીની આવકને ટોકો મળ્યો છે. આ સમય ગાળામાં કંપનીની ગ્રૉસ રિફાઇનિંગ માર્જિન અને ડિમાન્ડમાં પણ વધારાની સંભાવના છે. કંપનીની ટેલીકૉમ અને રિટેલ બિઝનેસમાં તેજીને કારણે વર્ષના આધાર પર કંપનીની કમાણીમાં વધારાની સંભાવની છે.

આ પોલથી આ પણ નિરળી આવ્યું છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના રિટેલ કારોબારમાં ફેસ્ટિવ ડિમાન્ડમાં મજબૂત વધારાને કારણે વેચાણમાં સારી ગ્રોથ જોવા મળી શકે છે.

કંપનીના એનર્જી કારોબાર પર અનાલિસ્ટનું કહેવું છે કે આરઆઈએલના ઑઇલ કેમિકલ કારોબારના પ્રદર્શનમાં વર્ષના આદાર પર મજબૂતી જોવા મળી પરંતુ ગ્લોબલ જીઆરએમ (gross refining margins)માં ઘટાડાને કારણે ક્વાર્ટરના આધાર પર તેમાં નબળાઈ જોવા મળી શકે છે. તેના સિવાય સરકારની તરફથી રિફાઈનિંગ પ્રોડક્ટ પર એડીશનલ ડ્યૂટી લગાવાને કારણે પણ ક્વાર્ટરના આધાર પર એનર્જી પર દબાણ જોવા મળી શકે છે.

Morgan Stanleyનું કહેવું છે કે છેલ્લા ક્વાર્ટરમાં એનર્જી માર્કેટ ઘણી વોલેટાઈલ રહ્યા છે. તેના સાથે વિંડફૉલ ટેક્સએ મુશ્કિલ અને વધારો આપ્યો છે. જણાવી દઈએ કે Morgan Stanleyએ આરઆઈએલને "Overweight" આપી છે. મોર્ગેન સ્ટેનલીએ કહ્યું કે આરઆઈએલ રિફાઈનરી શટડાઉન અને વિંડફૉલ ટેક્સને કારણે આરઆઈએલની આવકમાં ક્વાર્ટરના આધાર પર નબળાઈ જોવા મળી શકે છે.

IIFL Securitiesનું કહેવું છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આરઆઈએલના રિટેલ સેગમેન્ટના વેચાણમાં વર્ષના આધાર પર 36 ટકા ગ્રોથ જોવા મળી શકે છે. જ્યારે, કોર માર્જિનમાં 7.5 ટકાની ગ્રોથ જોવા મળી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો