ઇન્ડિપેન્ડન્ટ એનાલિસ્ટ બ્રિજેશ સિંહનું કહેવું છે કે નિફ્ટીમાં 16800-17000ની નીચામાં રેન્જ જોવા મળી હતી. નિફ્ટીમાં 16800નો સારો સપોર્ટ બની રહ્યો છે. નિફ્ટીમાં 16950નો કરેક્શન જોવા મળ્યો છે અને ત્યાથી પુલ બેક આવ્યો છે. ઉપરમાં 17600નો રેજિસ્ટેન્સ છે. તેના ઉપર 17800નો રેજિસ્ટેન્સ છે. બેન્ક નિફ્ટીમાં નીચેમાં 37800-38000ની આસપાસ રહ્યું છે.