આજે બે પ્રાકારના સેક્ટરની વાત કરીશું. જેના રિટર્ન અલગ-અલગ દિશામાં છે. તો અહીંથી આગળ કયા પ્રકારની તકો રહેશે. આજે બેન્કિંગ સેક્ટર પર ખાસ ચર્ચા કરીશું. પ્રાઈવેટ, સરકારી બેન્કોમાં કર્યા પ્રાકારના રિટર્ન મળી રહ્યા છે અને ફાર્મા સેક્ટરમાં પણ વર્ષ ટૂ ડે રિટર્ન મળતા રહે છે. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને માર્કેટ એક્સપર્ટ રાજન શાહ પાસેથી.