Get App

ખરીદો જસ્ટ ડાયલ, બજાજ ફાઈનાન્સ: યજ્ઞેશ પટેલ

જસ્ટ ડાયલ પર સ્ટૉપલૉસ રૂપિયા 475 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 494 છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 05, 2020 પર 6:52 PM
ખરીદો જસ્ટ ડાયલ, બજાજ ફાઈનાન્સ: યજ્ઞેશ પટેલખરીદો જસ્ટ ડાયલ, બજાજ ફાઈનાન્સ: યજ્ઞેશ પટેલ

જસ્ટ ડાયલ પર સ્ટૉપલૉસ રૂપિયા 475 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 494 છે. આ શેરને 2-3 દિવસ માટે ખરીદી શકાય છે.

બજાજ ફાઈનાન્સ પર સ્ટૉપલૉસ રૂપિયા 4270 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 4485 છે. આ શેરને 2-3 દિવસ માટે ખરીદી શકાય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો