Get App

વાયદા બજારમાં બ્રિજેશ ભાટિયાની ટ્રેડિંગ ટિપ્સ

બ્રિજેશ ભાટિયા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

MoneyControl Newsઅપડેટેડ Mar 06, 2020 પર 3:16 PM
વાયદા બજારમાં બ્રિજેશ ભાટિયાની ટ્રેડિંગ ટિપ્સવાયદા બજારમાં બ્રિજેશ ભાટિયાની ટ્રેડિંગ ટિપ્સ

આવો જાણીએ ડિલમનીના બ્રિજેશ ભાટિયા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

પોલિકેબ: ખરીદો લક્ષ્યાંક - 1130 રૂપિયા, સ્ટોપલૉસ - 986 રૂપિયા (1 સપ્તાહ માટે).

ડિવિઝ લેબ: ખરીદો લક્ષ્યાંક - 2420 રૂપિયા, સ્ટોપલૉસ - 2190 રૂપિયા (2-3 દિવસ માટે).

બધા સમાચાર

+ વધુુ વાંચો