આવો જાણીએ nimeshthaker.comના નિમેશ ઠાકર પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.
એચયુએલ: ખરીદો લક્ષ્યાંક - 2130 રૂપિયા, સ્ટોપલૉસ - 2020 રૂપિયા.
ભારતી ઈન્ફ્રાટેલ: ખરીદો લક્ષ્યાંક - 245 રૂપિયા, સ્ટોપલૉસ - 225 રૂપિયા.