માર્કેટ એક્સપર્ટ રાજન શાહનું કહેવું છે કે નિફ્ટી 17080 સુધી ડાઉન ફોલ બતાવી રહી છે. જેથી માર્કેટ પણ ડાઉન ફોલ બતાવી દીધું છે. મોર્નિગમાં ગેપ ડાઉન ઓપનિંગ થઈ ગઈ છે. નેશનલ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં બાય-ઓન ડિપ્સ સેન્ટિમેન્ટ પોઝિટિવ જોવા મળી રહ્યા છે. હાલમાં લાંબા ગાળા માટે રોકાણ કરવા માટે સારી તક બની રહી છે. હાલ નિફ્ટીમાં 17190નો લોંગ જવો જોઈએ. નિફ્ટીમાં 17090ના સ્ટૉપલોસ સાથે 17270-17320ના લક્ષ્યા જોવા મળી શકે છે.