વિલિયમ ઓ નીલ ઈન્ડિયાના પવનકુમાર જૈસવાલનું કહેવું છે કે આજની એક્સપાયરી નિફ્ટીમાં 17500ના કોલ બિલ્ડએપ અને 17400ના પુટ બિલ્ડ અપ થયા છે. હાલ નિફ્ટીમાં 50 અંકની આસપાસ એક્સપાયરી થવી જોઈએ. મારા મતે 17500ના રેન્જમાં આજનો વિકલી એક્સપાયરી નિફ્ટી 50 માં થવી જોઈએ.