5Paisaના રૂચિત જૈનનું કહેવું છે કે પાછલા દિવસોથી માર્કેટ 17000ની આસપાસ સપોર્ટ બેસ બનાવ્યો છે. ગઈકાલની ટ્રેડિંગ શેસનથી કરેન્સીને 83ના લેવલ ટેસ્ટ થયા છે તો થોડી કુલઑફ હાયર લેવલથી ઈન્ડેક્સ થયું છે. માર્કેટમાં હાયર લેવલ અને હાયર બોટમ હજી ઇન્ટેક્ટ છે. આજના ઓપ્શન ડેટા જોશો તો 17400ના પુટ ઓપ્શનમાં સારા બિલ્ડએપ થયા છે અને 17500ના કૉલમાં થયા છે.