એસબીઆઈ સિક્યોરિટીઝના સુદીપ શાહનું કહેવું છે કે જે પ્રમાણે બેન્ક નિફ્ટીમાં મૂવ આવે છે. ઇનફ્લેશન, બોન્ડ યીલ્ડ અને જે રીતે ડૉલર ઇન્ડેક્સ મૂવ કરે છે તો બેન્કિંગમાં દબાણ રહેવું હતું પરંતુ બેન્કિંગ સેક્ટરમાં મજબૂતી જોવા મળી રહી છે. આજે સાંજે સીપીઆઈ અને આઈઆઈપીના આંકડા આવાના છે. તેના પહેલા 16930-16950 આજે અને કાલે હોલ્ડ કરે તો અવતી કાલે 17250-17300ના લેવલ જોવા મળી શકે છે.