આનંદ રાઠી શેર્સના મેહુલ કોઠારીનું કહેવું છે કે નિફ્ટીમાં 17500-17700ની રેન્જ છે તે ખૂબ ક્રિટીકલ ઝોન બની ગયું છે. ફેસ્ટિવ સિઝન બાવ માર્કેટમાં થોડું વધારો થયો છે. પરંતુ અહીંથી ક્યારે પણ ફોલ જોવા મળી શકે છે. જે 18100થી ફોલ આવ્યો હતો. આ હાલમાં પુલ બેક તેજી જોવા મળી રહી છે. જ્યારે 17700-17800ને પાર કરશું ત્યારે ડાયરેક્ટ તેજી જોવા મળી શકે છે. નિફ્ટીમાં 17500ના પુટમાં હોવી ઓપન ઇન્ટરેસ્ટ છે. આવતી કાલ સુધી 17500નો સારો સપોર્ટ બની રહ્યો છે.