પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખનું કહેવું છે કે નિફ્ટી ઘણા સમયથી 17000-17350ની રેન્જમાં છે. આજે સારા ગેપ અપથી થોડુ પ્રોફિટ બુકિંગ જો આવી શકે છે. જો એક વાર 17350ના લેવલ પાર કરે તો અપવર્ડ ટારગેટ મળી શકે છે. હાલમાં માર્કેટમાં થોડું દબાણ પણ જરૂરી થઈ ગયું છે. નિફ્ટીમાં 16900-17000 નો સારો સપોર્ટ બની રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 38500ના સારો સપોર્ટ બની રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 41000-41500ના ટારગેટ જોવા મળી શકે છે.