જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.
રાજન શાહ -
કોલ ઈન્ડિયા: ખરીદો સ્ટૉપલોસ - 174 રૂપિયા, લક્ષ્યાંક - 182/185 રૂપિયા (3 દિવસ માટે).
ડિવિસ લેબ્સ: ખરીદો સ્ટૉપલોસ - 2140 રૂપિયા, લક્ષ્યાંક - 2230/2250 રૂપિયા (2-3 દિવસ માટે).
નિરવ છેડા -
બજાજ ફાઈનાન્સ: વેચો સ્ટૉપલોસ - 4420 રૂપિયા, લક્ષ્યાંક - 4150 રૂપિયા (3-4 દિવસ માટે).
ડાબર ઈન્ડિયા: ખરીદો સ્ટૉપલોસ - 500 રૂપિયા, લક્ષ્યાંક - 535 રૂપિયા (3-4 દિવસ માટે).
કુનાલ રાંભીયા -
સેલ: ખરીદો લક્ષ્યાંક - 45 રૂપિયા.
નેશનલ એલ્યુમિનિયમ: ખરીદો લક્ષ્યાંક - 50 રૂપિયા.
બજાજ ફાઈનાન્સ: ખરીદો લક્ષ્યાંક - 4600 રૂપિયા.