Get App

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 11, 2020 પર 10:12 AM
આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સઆજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

નિરવ વખારીયા -
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ: વેચો સ્ટૉપલોસ - 270 રૂપિયા, લક્ષ્યાંક - 190 રૂપિયા.
જેએસડબ્લ્યુ સ્ટીલ: વેચો સ્ટૉપલોસ - 246 રૂપિયા, લક્ષ્યાંક - 225 રૂપિયા.

રાજન શાહ -
હિન્ડાલ્કો: વેચો સ્ટૉપલોસ - 157 રૂપિયા, લક્ષ્યાંક - 142 રૂપિયા (2 દિવસ માટે).
ઓએનજીસી: વેચો સ્ટૉપલોસ - 93 રૂપિયા, લક્ષ્યાંક - 84-80 રૂપિયા (3 દિવસ માટે).

બધા સમાચાર

+ વધુુ વાંચો