જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.
બ્રિજેશ સિંહ -
પિરામલ એન્ટરપ્રાઈઝ: વેચો સ્ટૉપલોસ - 910 રૂપિયા, લક્ષ્યાંક - 820 રૂપિયા.
બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ: વેચો સ્ટૉપલોસ - 910 રૂપિયા, લક્ષ્યાંક - 840/845 રૂપિયા.
જિજ્ઞેશ મહેતા -
સુદર્શન કેમિકલ્સ: ખરીદો સ્ટૉપલોસ - 364 રૂપિયા, લક્ષ્યાંક - 410 રૂપિયા (2 સપ્તાહ માટે).
રેડિકો ખૈતાન: ખરીદો સ્ટૉપલોસ - 290 રૂપિયા, લક્ષ્યાંક - 335 રૂપિયા (2 સપ્તાહ માટે).
અમિત ભૂપતાની -
બર્જર પેંટ્સ: વેચો સ્ટૉપલોસ - 442 રૂપિયા, લક્ષ્યાંક - 414 રૂપિયા.
ઈન્ફોસિસ: વેચો સ્ટૉપલોસ - 610 રૂપિયા, લક્ષ્યાંક - 540 રૂપિયા.