અલગ અલગ સેક્ટર્સ પર અમે ખાસ રજૂઆત લઇને આવતા હોઇએ છીએ જેમાંથી આ સપ્તાહ ચર્ચા કરીશુ PSE- public sector enterprises અને રિયલ્ટી સેક્ટર્સ પર. આગળ શું કરવુ જોઇએ આ સેક્ટર પર અને ક્યા સ્ટૉક્સ પર ફોકસ રાખવુ જોઇએ. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ પાસેથી.