Get App

આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Mar 04, 2020 પર 9:42 AM
આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલઆજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બંધન બેન્ક -
છેલ્લા ગુરૂવારે RBIએ બંધન બેન્ક પરથી બેન હટાવ્યો હતો. નવી બ્રાન્ચ ઓપન કરવા ઉપર લગાવ્યો હતો બેન. CY2020 સુધીમાં બેન્ક 250 નવી બ્રાન્ચ ખોલશે.

લ્યુપિન પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે લ્યુપિન પર આઉટપર્ફોમિંગના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 810 રાખો.

લ્યુપિન પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ લ્યુપિન પર ઓવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 948 રાખો.

ગુજરાત ગેસ પર જેફરીઝ -
જેફરીઝે ગુજરાત ગેસ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 360 પ્રતિ શેરના આપ્યા.

બધા સમાચાર

+ વધુુ વાંચો