Get App

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Mar 19, 2020 પર 9:34 AM
સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલસપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

યસ બેન્કનું AT-1 બોન્ડમાં રૂપિયા 662 કરોડનું એક્સપોઝર છે. RBIએ AT-1 બોન્ડની રૂપિયા 10,000 કરોડની જવાબદારી રાઈટ ઑફ કરી છે. 2017માં ટ્રેઝરી મેનેજમેન્ટના હેઠળ રોકાણ કર્યું હતુ. યસ બેન્કનું કોઈ લોન બાકી નથી.

બીપીસીએલમાં 53 ટકા હિસ્સો વેચવા માટે સરકારે બોલીઓ મંગાવી છે. $10 અરબથી વધારે નેટવર્થ વાળી કંપનીઓ બોલી લગાવી શકે છે. 2 મે સુધી કંપનીઓ બોલી લગાવી શકે છે. ઓઇલ અને ઈઆઈએલ રોકાણ કરશે. અસમ સરકાર Numaligarh Refineryમાં હિસ્સો વધારશે.

એસબીઆઈ કાર્ડે આઈપીઓનું ઈશ્યુ પ્રાઈઝ રૂપિયા 755 પ્રતિ શેર નક્કી કર્યું છે. એસબીઆઈ કાર્ડે આઈપીઓ દ્વારા રૂપિયા 10,340 કરોડ એકત્ર કર્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો