Get App

ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Mar 05, 2020 પર 6:32 PM
ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજરક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

રિલાયન્સ -
Reliance Retail Venturesએ SKDSમાં 100% ભાગ ખરીદ્યો. 152.5 કરોડમાં શ્રી કન્નન ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખરીદ્યો. ડીલથી તમિલનાડુમાં રિલાયન્સ રિટેલની પહોંચ વધશે.

એસબીઆઈ એન્ડ બેન્ક્સ -
RCom, Rel Infratel, Rel Telecom માટે રિઝોલ્યૂશન પ્લાન. આશરે 90% લેન્ડર્સે રિઝોલ્યૂશન પ્લાનને આપી મંજૂરી.

ઈનશ્યોરન્સ કંપનીઝ -
IRDAએ કોરોના વાયરસનું કવર આપવા કહ્યું. કોરોના કવર કરનારી પૉલિસી લાવવા કહ્યું.

એચડીએફસી બેન્ક પર સિટી -
સિટીએ એચડીએફસી બેન્ક પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹1600 રાખ્યો છે.

આઈસીઆઈસીઆઈ બેન્ક પર સિટી -
સિટીએ આઈસીઆઈસીઆઈ બેન્ક પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 650 રાખ્યો છે.

ગોદરેજ કંઝ્યુમર્સ પર સિટી -
સિટીએ ગોદરેજ કંઝ્યુમર્સ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 730 રાખ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો