Health Care: ઘણીવાર લોકો અંગૂઠામાં દુખાવો કે ખંજવાળને સામાન્ય બાબત માનીને અવગણના કરે છે, પરંતુ એવું કરવાથી બચવું જોઈએ કારણ કે અંગૂઠામાં દેખાતા કેટલાક ચિહ્નો ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે.