Republic Day 2024: જો આ દિવસના ઈતિહાસની વાત કરીએ તો દેશનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, આ દિવસે દરેક વ્યક્તિ દેશભક્તિના રંગોમાં ડૂબેલા દેખાય છે.