ઓઝેમ્પિક જેવી દવાઓ વજન ઘટાડવામાં અસરકારક હોઈ શકે છે, પરંતુ તેના સાઈડ ઈફેક્ટ્સ જેવા કે નૉસિયા, થાક અને ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ્સ ચિંતાનું કારણ બની શકે છે. ફાઈબર આનો એક સેફ અને ઇફેક્ટિવ વિકલ્પ છે, જે રોજિંદા ખોરાકમાં સરળતાથી સામેલ થઈ શકે છે.
અપડેટેડ Jun 04, 2025 પર 05:17