Diabetes control tips: ડાયાબિટીસના દર્દીઓ તેમના રોજિંદા આહારમાં તજનો સમાવેશ કરીને ઘણો તફાવત જોઈ શકે છે. તજનું સેવન કેવી રીતે કરવું અને તજના સેવનથી થતા ફાયદાઓ શું છે તેના પર કરીએ એક નજર