Donald Trump Pakistan Oil Reserves: આ કરાર અંગે પાકિસ્તાન સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. હાલમાં, પાકિસ્તાનને મોટાભાગનો તેલ પુરવઠો મધ્ય પૂર્વમાંથી મળે છે.