ટ્રમ્પના આ નિવેદનની ભારતના IT સેક્ટર પર ઊંડી અસર પડી શકે છે. ભારતીય IT કંપનીઓ અમેરિકી બજાર પર મોટા પ્રમાણમાં નિર્ભર છે. જો અમેરિકી કંપનીઓ ભારતમાં હાયરિંગ ઘટાડે તો નવી ભરતીઓ, ખાસ કરીને ફ્રેશર્સ અને એન્ટ્રી-લેવલ જોબ્સ પર સંકટ આવી શકે છે.
અપડેટેડ Jul 25, 2025 પર 01:55