Ayodhya Ram Mandir: યોગી આદિત્યનાથ સરકારે અયોધ્યા અને લખનઉ વચ્ચે ઇન્ટરસિટી મુસાફરી માટે 15 ઇલેક્ટ્રિક વાહનો (EV) તૈનાત કર્યા છે. ભવિષ્યમાં વધુ ઈલેક્ટ્રિક વાહનો પણ મુકવાનો પ્લાન છે.