Ram temple: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાનું કહેવું છે કે ભગવાન રામ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં તેમના ભવ્ય મહેલમાં બિરાજમાન થશે. ભગવાન રામના રાજ્યાભિષેકની તારીખ નજીક આવી રહી છે.