FD Rates: દેશની મોટી પ્રાઈવેટ સેક્ટર બેન્કો માંથી એક IndusInd Bankએ એફડી પર વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. બેન્કે આ રિવીઝન 2 કરોડ રૂપિયાથી ઓછી એફડી પર કર્યો છે. બેન્ક સામાન્ય ગ્રાહકોને 3.50 ટકાથી લઈને વધું 7.50 ટકાનું વ્યાજ આપી રહી છે. બેન્ક સીનિયર સિટીઝનને 0.50 ટકાનું એક્સ્ટ્રા વ્યાજ આપે છે.
અપડેટેડ Dec 01, 2023 પર 07:22