Get App

વિધાનસભા ખાતે યોજાયો સાયબર ક્રાઇમ અવરનેસ અંતર્ગત એક ખાસ કાર્યક્રમ, તમામ દિગ્ગજોની હાજરી

‘સાયબર હુમલો: આપણી સુરક્ષા, આપણા હાથમાં' માહિતીપ્રદ ગુજરાતી નાટક પ્રસ્તુત કરાયું, રાજ્ય મંત્રી મંડળના તમામ સભ્યો તેમજ તમામ ધારાસભ્યે સાયબર અવેરનેસ નાટક નિહાળ્યું.

MoneyControl Newsઅપડેટેડ Feb 29, 2024 પર 2:00 PM
વિધાનસભા ખાતે યોજાયો સાયબર ક્રાઇમ અવરનેસ અંતર્ગત એક ખાસ કાર્યક્રમ, તમામ દિગ્ગજોની હાજરીવિધાનસભા ખાતે યોજાયો સાયબર ક્રાઇમ અવરનેસ અંતર્ગત એક ખાસ કાર્યક્રમ, તમામ દિગ્ગજોની હાજરી
'સાયબર હુમલો : આપણી સુરક્ષા, આપણા હાથમાં'

વિધાનસભા ખાતે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સાયબર ક્રાઇમ અવરનેસ અંતર્ગત એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મંત્રી મંડળના તમામ સભ્યો તેમજ તમામ ધારાસભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

બધા સમાચાર

+ વધુુ વાંચો