Mahindra Thar e unveiled : ગ્લોબલ પિક-અપ પછી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ હવે કેપ ટાઉનમાં તેની ફ્યુચરસ્કેપ ઇવેન્ટમાં થારના ઇલેક્ટ્રિક વર્ઝનનું અનાવરણ કર્યું છે. કંપનીએ કહ્યું કે નવી Mahindra Thar.e ઈલેક્ટ્રિક SUVને બોર્ન ઈલેક્ટ્રિક રેન્જના ભાગ રૂપે EV તરીકે વિકસાવવામાં આવશે અને તે ICE થારનું ઇલેક્ટ્રિક કન્વર્ઝન નહીં હોય. Mahindra Thar.e ના 5-ડોર વર્ઝનમાં મહિન્દ્રાનો નવો લોગો મળશે.