Ola Electric: ઇલેક્ટ્રિક વાહન નિર્માતા ઓલા ઇલેક્ટ્રિક સ્વતંત્રતા દિવસના અવસર પર 15 ઓગસ્ટના રોજ MoveOS 4 અપડેટ રજૂ કરવા જઈ રહી છે. આ અપડેટ Ola S1 ઇલેક્ટ્રિક સ્કૂટરની રેન્જને વધારવા માટે બનાવવામાં આવ્યું છે. આ વર્ષના અંત સુધીમાં તે ગ્રાહકો માટે ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. અહીં અમે જણાવ્યું છે કે કંપની આ અપડેટમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં કયા નવા ફીચર્સ ઉમેરી શકે છે.