Get App

Nissan magnite Gezaના સ્પેશિયલ એડિશનનું બુકિંગ રૂ. 11 હજારમાં થઈ શકશે, આકર્ષક સેફ્ટી ફીચર્સ

Nissan Magnite Geza Booking: નિસાન મોટર ઈન્ડિયાએ ભારતીય ગ્રાહકો માટે પોતાની બેસ્ટ સેલિંગ બી-એસયુવીનું મેગ્નાઈટ ગેઝા સ્પેશિયલ એડિશન રજૂ કર્યું છે.

MoneyControl Newsઅપડેટેડ May 20, 2023 પર 1:27 PM
Nissan magnite Gezaના સ્પેશિયલ એડિશનનું બુકિંગ રૂ. 11 હજારમાં થઈ શકશે, આકર્ષક સેફ્ટી ફીચર્સNissan magnite Gezaના સ્પેશિયલ એડિશનનું બુકિંગ રૂ. 11 હજારમાં થઈ શકશે, આકર્ષક સેફ્ટી ફીચર્સ

નિસાન મોટર ઈન્ડિયાએ એસયુવીના ચાહકો માટે આકર્ષક ફીચર્સ સાથે મેગ્નાઈટ ગેઝા સ્પેશિયલ એડિશન લોન્ચ કરવામાં આવ્યું છે. જેના બુકિંગ માત્ર રૂ. 11 હજારમાં કંપનીના સત્તાવાર શોરૂમ પરથી કોન્સેપ્ટ આધારિત થઈ શકશે.

કોન્સેપ્ટ આધારિત મેગ્નાઈટ ગેઝાના સ્પેશિયલ એડિશનમાં એડવાન્સ ઈન્ફોટેનમેન્ટ ફીચર આપવામાં આવ્યું છે. જે હાઈ રિઝોલ્યુશન 22.86 સેમી.

ટચસ્ક્રીન, વાયરલેસ કનેક્ટિવિટીની સાથે એન્ડ્રોઈડ કારપ્લે, પ્રિમિયમ જેબીએલ સ્પીકર્સ, ટ્રેજેક્ટરી રિઅર કેમેરા, એપ આધારિત કંટ્રોલ સાથે એબિએન્ટ લાઈટિંગ આપવામાં આવી છે.

કિંમત 26મેના રોજ જારી કરશે

બધા સમાચાર

+ વધુુ વાંચો