Tata Motors એ તાજેતરમાં Altroz iCNG લોન્ચ કર્યું છે. કંપનીએ આ વેરિઅન્ટ દ્વારા CNG ખરીદદારોને આકર્ષવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. ટાટા મોટર્સે ખાસ કરીને આ નવા વેરિઅન્ટમાં ઓછી બૂટ સ્પેસ અને મર્યાદિત સુવિધાઓ જેવી CNG કાર સાથે સંકળાયેલી ખામીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વધુ સારી સુવિધાઓ સાથે, તેને CNG ખરીદનારાઓની પ્રથમ પસંદગી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે કંપનીએ તેના સીએનજી વેરિઅન્ટને લઈને તેની ભાવિ યોજનાઓ વિશે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. ચાલો જાણીએ શું છે કંપનીનો પ્લાન.