Ayodhya Ram Mandir pran pratishtha: 57 મુસ્લિમ દેશોના સંગઠન ‘ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન' (OIC) એ સોમવારે અયોધ્યામાં થયેલા રામ લલ્લાના અભિષેક પર આકરી પ્રતિક્રિયા આપી છે. OIC એ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે અમે ઇસ્લામિક સાઇટ (બાબરી મસ્જિદ)ને તોડીને બનાવવામાં આવેલા આ મંદિરની નિંદા કરીએ છીએ.