Elon Musk mars mission: એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક છે અને તેમની યોજનાઓ સમગ્ર વિશ્વના લોકોને આશ્ચર્યચકિત કરે છે. ઇલોન મસ્કે પોતાની લેટેસ્ટ પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે તે લાખો લોકોને મંગળ પર લઈ જશે. તેણે આ પોસ્ટ કોઈ અન્યની પોસ્ટનો જવાબ આપતાં કરી છે.