Lata Mangeshkar: લતા મંગેશકરનો અવાજ તેમની ઓળખ તો હતો જ, પરંતુ તેમની પ્રતિષ્ઠિત સિલ્કની સફેદ સાડીઓ પણ તેમના વ્યક્તિત્વનો એક ભાગ બની ગઈ હતી. આ સાથે તે મોટાભાગે હીરાના ઘરેણાં પહેરવાનું પસંદ કરતા હતા. કરોડોની સંપત્તિ હોવા છતાં, તે આ સિમ્પલ લૂક ગર્વથી પહેરતા હતા.