Iran Parliamentary Polls: શિયા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ ઈરાનમાં 1 માર્ચ એટલે કે આજે સંસદીય ચૂંટણી યોજાઈ રહી છે. આજે લોકો દેશના સર્વોચ્ચ નેતા એટલે કે રાષ્ટ્રપતિને ચૂંટવા માટે મતદાન કરશે. આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 2020ની સંસદીય ચૂંટણી પછી દેશ ઘણા પડકારોનો સામનો કરી રહ્યો છે. લોકતાંત્રિક સુધારા, પશ્ચિમી દેશો સાથેના વિવાદ અને નબળી અર્થવ્યવસ્થાના માપદંડો પર આ ચૂંટણીનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. આવો, જાણીએ તેની સંપૂર્ણ સ્થિતિ-