Indian Navy: ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ ઈરાનના ધ્વજવાળા માછીમારી જહાજ અલ નૈમી પર સવાર 19 પાકિસ્તાની ક્રૂ સભ્યોને સશસ્ત્ર સોમાલિયન ચાંચિયાઓથી બચાવ્યા હતા.