JD Vance Usha Vance: અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના પત્ની ઉષાને ઈસાઈ ધર્મ અપનાવવા કહેવાના નિવેદન પર વિવાદ વકર્યો. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને વેન્સને હિન્દુ ધર્મ સાથે જોડાવાની અપીલ કરી. વાંચો સંપૂર્ણ ખબર.