બિહાર વિધાનસભાની 243 બેઠકોમાંથી 121 બેઠકો માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થયું. અહેવાલો અનુસાર, આ તબક્કામાં 60 ટકાથી વધુ મતદાન થયું. ખાસ કરીને મહિલાઓએ પોતાના ઘરની બહાર આવીને મતદાનમાં ભાગ લીધો.