Latest Brokerage News | page-14 Moneycontrol
Get App

Brokerage News

બ્રોકરેજીસે આ પાંચ સ્ટૉકમાં વધાર્યુ લક્ષ્ય, ચેક કરો આ સ્ટૉક્સ માંથી કોઈ છે તમારા પોર્ટફોલિયોમાં

સેન્સેક્સ અને નિફ્ટી ઑલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યા છે. જ્યારે ઈંડિવિઝુઅલ સ્ટૉક્સની વાત કરીએ તો તેમાં પણ શાનદાર પ્રદર્શન દેખાય રહ્યુ છે. વિદેશી બ્રોકરેજ ફર્મોએ કેટલાક સ્ટૉક્સના ટાર્ગેટ વધારી દીધા છે. અહીં એવા જ પાંચ શેરોના વિશે ડિટેલ્સ આપવામાં આવી રહી છે જેની ટાર્ગેટ પ્રાઈઝ બ્રોકરેજે વધારી છે. ચેક કરો તે તમાંથી તમારા પોર્ટફોલિયોમાં ક્યો છે.

અપડેટેડ Jun 30, 2023 પર 01:22