Latest Brokerage News | page-16 Moneycontrol
Get App

Brokerage News

Aurobindo Pharma માં રોકાણ કરવા ઈચ્છો છો તો આ 5 બ્રોકરેજિસની સલાહ જાણી લો

Aurobindo Pharma Share Price: ફાર્મા કંપનીએ માર્ચ ક્વાર્ટરના પરિણામ રજુ કરતા જણાવ્યુ કે તેની પાસે મજબૂત રોકાણ પ્લાંસ છે. અત્યાર સુધી બાયોસિમિલર સેગમેન્ટમાં કંપનીએ 190 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. આંધ્ર પ્રદેશમાં કંપનીના મહત્વાકાંક્ષી 2,000 કરોડ રૂપિયાના પેનિસિલિન જી (પેન જી) પ્લાંટ પણ FY25 માં ચાલૂ થવાની સંભાવના જોવામાં આવી રહી છે.

અપડેટેડ May 30, 2023 પર 01:16