એચએસબીસીએ ટાટા કેમિકલ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 820 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પડકારભર્યા બજારમાં સોડા એશ માટે MIP (Minimum Import Prices ) પોઝિટીવ ડેવલપમેન્ટ છે. MIP સ્થાનિક પ્લેયર્સને વધુ વૈશ્વિક સોડા એશના ભાવમાં ઘટાડાથી બચાવશે. ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ આઉટલૂક મ્યૂટ રહેવાથી રેટિંગ ઘટાડ્યા છે.
અપડેટેડ Jan 01, 2025 પર 11:30