Get App

Today's Broker's Top Picks: રિયલ એસ્ટેટ, ઈલેક્ટ્રિકલ્સ, ટીસીએસ, ફેડરલ બેંક, સેલો, જેકે સિમેન્ટ, કેસ્ટ્રોલ ઈન્ડિયા, ઈન્ડસ ટાવર્સ છે બ્રોકરેજના રડાર

નોમુરાએ ફેડરલ બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 190 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે CEO ઉત્તરાધિકાર માટે માર્ચ 2024 સુધીમાં ફાઈનલ લિસ્ટ બાહર આવી શકે છે. બિઝનેસ બેન્કિંગ અને MARG ઈન્ક્રીમેન્ટલ ગ્રોથ ડ્રાઈવર્સ છે. MARG એટલે માઈક્રો ફિન, એગ્રી, રૂરલ, ગોલ્ડ લોન થાય.

MoneyControl Newsઅપડેટેડ Feb 27, 2024 પર 11:33 AM
Today's Broker's Top Picks: રિયલ એસ્ટેટ, ઈલેક્ટ્રિકલ્સ, ટીસીએસ, ફેડરલ બેંક, સેલો, જેકે સિમેન્ટ, કેસ્ટ્રોલ ઈન્ડિયા, ઈન્ડસ ટાવર્સ છે બ્રોકરેજના રડારToday's Broker's Top Picks: રિયલ એસ્ટેટ, ઈલેક્ટ્રિકલ્સ, ટીસીએસ, ફેડરલ બેંક, સેલો, જેકે સિમેન્ટ, કેસ્ટ્રોલ ઈન્ડિયા, ઈન્ડસ ટાવર્સ છે બ્રોકરેજના રડાર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

રિયલ એસ્ટેટ પર જેફરિઝ

જેફરિઝે રિયલ એસ્ટેટ પર ટોપ-7 શહેરોમાં રેસિડેન્શિયલ વેચાણ સતત ડબલ ડિજિટમાં વધ્યું છે. Seasonally સૌથી મજબૂત Q4 દરમિયાન ડબલ ડિજિટમાં રેસિડેન્શિયલ વેચાણ થશે. સમગ્ર શહેરોમાં કિંમતો ઝડપથી બદલાઈ રહી છે. મુંબઈની કિંમતો 2023માં 10%થી વધુ વધી છે. NCR અને બેંગાલુરૂમાં કિંમતો 20%થી વધુ વધી છે.

ઇલેક્ટ્રિકલ્સ પર જેફરિઝ

બધા સમાચાર

+ વધુુ વાંચો