બજેટ પહેલા કયા કાઉન્ટર ધ્યાનમાં રાખવા જોઇએ. બજેટને લઈને ક્યા સૌથી વધારે રિટર્ન જોવા મળી શકે છે. બજેટ પાસેથી શું અપેક્ષા રાખવી જોઈએ. આગળ જાણકારી લઇશું અસિમ મહેતા એન્ડ અસોસિએટ્સના અસિમ મહેતા, જૈનમ બ્રોકિંગના કિરણ જાની અને વિલિયમ ઓનિલના પવનકુમાર જયસવાલ પાસેથી.