રિપોર્ટ્સ અનુસાર, આ નિયમ અંતર્ગત યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) જ નહીં, પરંતુ અન્ય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, જેમ કે ઈમીડિએટ પેમેન્ટ સર્વિસ (IMPS) અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)નો પણ સમાવેશ કરવામાં આવશે.