Business News, Latest Business Hindi Samachar, बिजनेस समाचार, बिज़नेस न्यूज़, व्यापार समाचार, खबरें page-2 Moneycontrol
Get App

બિઝનેસ ન્યૂઝ

Core sector growth: ઓક્ટોબરમાં કોર સેક્ટરનો ગ્રોથ 14 મહિનાના તળિયે, વિકાસ દર 0% નોંધાયો

Core sector growth: ઓક્ટોબરમાં કોર સેક્ટરનો વિકાસ દર 14 મહિનાના નીચલા સ્તરે 0% રહ્યો. કોલસો અને વીજ ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો, જ્યારે ખાતર, રિફાઇનરી અને સ્ટીલ જેવા ક્ષેત્રોમાં સુધારાના સંકેતો જોવા મળ્યા. જાણો કયા ઉદ્યોગો નબળા રહ્યા અને શા માટે.

અપડેટેડ Nov 20, 2025 પર 07:23