Gold Rate 9th February 2024: આજે શુક્રવારે સોનાના ભાવમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં 50 રૂપિયાથી 100 રૂપિયાની નરમાઈ જોવા મળી છે. દિલ્હીમાં સોનાની કિંમત 63000 રૂપિયાની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ચેન્નાઈમાં સોનાનો ભાવ 63,710 રૂપિયા પર છે. ચાંદીનો ભાવ 74,500 રૂપિયા પર છે. અહીં જાણો 12 શહેરોનું લેટેસ્ટ સોનાનો ભાવ.